English to Gujarati: Story General field: Other Detailed field: Poetry & Literature | |
Source text - English The Wizard and the Hopping Pot
THERE WAS ONCE A KINDLY old wizard who used his magic generously and wisely for the benefit of his neighbours. Rather than reveal the true source of his power, he pretended that his potions, charms and antidotes sprang ready-made from the little cauldron he called his lucky cooking pot. From miles around people came to him with their troubles, and the wizard was pleased to give his pot a stir and put things right. This well-beloved wizard lived to a goodly age, then died, leaving all his chattels to his only son.
This son was of a very different disposition to his gentle father. Those who could not work magic were, to the son’s mind, worthless, and he had often quarrelled with his father’s habit of dispensing magical aid to their neighbours.
| Translation - Gujarati જાદુગર અને કૂદતો ઘડો
એક વૃદ્ધ જાદુગર હતા જેમણે પોતાના પડોશીઓના ફાયદા માટે તેમના જાદુને ઉદારતાથી અને કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેમની શક્તિના સાચા સ્ત્રોતને જાહેર કરવાને બદલે, તેમણે એવો ઢોંગ કર્યો કે તેમના પ્રવાહી, જાદુઈ મંત્ર અને વિષનાશક પદાર્થો નાની કઢાઈ માં જાતે ઉત્પન્ન થાય છે જેને તે ભાગ્યશાળી રસોઈ ઘડો કહેતા હતો. ઘણે દુરથી લોકો તેમની મુશ્કેલીઓ સાથે તેમની પાસે આવતા, અને જાદુગર ઘડાને હલાવી અને સમસ્યાઓનુ નિરાકરણ કરી ખુશ થતા. આ લોક્ચાહિતા જાદુગર લાંબુ જીવન જીવ્યા, ત્યારબાદ તેમનુ મૃત્યુ થયુ અને તેના બધા સરસામાનને તેના એકમાત્ર પુત્રને આપતા ગયા.
આ પુત્ર તેમના વિનમ્ર પિતા કરતા અલગ જ સ્વભાવનો હતો. જે જાદુ કામ કરી શકતા ન હતા, તે તેમના પુત્રના મનમાં નકામા હતા, અને તે પોતાના પિતાની વારંવાર પડોશીઓને જાદુઈ સહાય આપવાની આદત સાથે ઝઘડો કરતો.
|
English to Gujarati: Maschio Chiara Shredder General field: Tech/Engineering Detailed field: Agriculture | |
Source text - English MASCHIO (company Name )CHIARA Shredder is the perfect choice for an efficient management of crop residues after harvesting.
Design and manufactured using the best technology to offer always high performance and reliability on field.
To reduce vibration, power absorption and extending the life of the implement,every single rotor is electronically balanced by high--tech machinery.
CHIARA Shredder(Product name) is designed to meet the exact requirement of modern farming regimes: fine shredding with good distribution of residues and intensive work performed in absolute safety.
| Translation - Gujarati માસ્કિઓ (કંપનીનું નામ) ક્યારા
લણણી પછી પાકના અવશેષોના કુશળ સંચાલન માટે આ કાપણીયંત્ર એક ઉત્તમ પસંદગી છે.
ક્ષેત્ર પર હંમેશાં ઉચ્ચ પ્રદર્શન અને ભરોસાપાત્રતા પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આલેખન અને નિર્માણ કરવામા આવેલ છે.
કંપન તેમજ વિદ્યુત શોષણ ઘટાડવા અને સાધનની આયુ વિસ્તૃત કરવા માટે, દર એક રોટર ઉચ્ચ તકનીકી મશીનરી દ્વારા ઇલેક્ટ્રોનિકલી સંતુલિત છે.
ક્યારા શ્રેડરર (ઉત્પાદનનું નામ) આધુનિક કૃષિ શાસનની ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા માટે રચાયેલ છે: ઉચ્ચ કાપણી સાથે અવશેષોનું બરોબર વિતરણ અને પૂર્ણ સલામતીમાં સતત નક્કર કામગીરી.
|