This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
Access to Blue Board comments is restricted for non-members. Click the outsourcer name to view the Blue Board record and see options for gaining access to this information.
Source text - English The Moon is Earth's only natural satellite and is the fifth largest satellite in the Solar System. It is the largest natural satellite in the Solar System relative to the size of its planet, a quarter the diameter of Earth and 1/81 its mass, and is the second densest satellite after Io. It is in synchronous rotation with Earth, always showing the same face; the near side is marked with dark volcanic maria among the bright ancient crustal highlands and prominent impact craters. It is the brightest object in the sky after the Sun, although its surface is actually very dark, with a similar reflectance to coal. Its prominence in the sky and its regular cycle of phases have since ancient times made the Moon an important cultural influence on language, the calendar, art and mythology. The Moon's gravitational influence produces the ocean tides and the minute lengthening of the day. The Moon's current orbital distance, about thirty times the diameter of the Earth, causes it to be the same size in the sky as the Sun—allowing the Moon to cover the Sun precisely in total solar eclipses.
Translation - Gujarati ચંદ્ર પૃથ્વીનો એક માત્ર પ્રાક્રૃતિક ઉપગ્રહ છે અને તે સૌર મંડળનો પાંચમો મોટો ઉપગ્રહ છે. સૌર મંડળના પદાર્થોના કદની દૃષ્ટિએ તે મોટામાં મોટો પ્રાકૃતિક ઉપગ્રહ છે, જે પૃથ્વી કરતાં ચોથા ભાગનો, તેના પદાર્થોના ૧/૮૧ મા ભાગનો અને Io પછીનો બીજો ઘન ઉપગ્રહ છે. તે પૃથ્વી સામે સમાન મુખમુદ્રા રાખી તેની સાથે હંમેશાં સરખા વેગથી ધરીની આસપાસ ફરે છે. તેની નજીકની બાજુએ કાળા જ્વાળામુખી દેખાય છે જેના સમુદાયમાં ચળકતા ભૂપટલ પહાડી પ્રદેશો અને તેના ઉંડા ખાડા ધ્યાન ખેંચે તેવી અસર ઉપજાવે છે. આકાશમાં તે સૂર્ય પછીનો ખુબજ ચળકતો પદાર્થ છે, જો કે તેની સપાટી કોલસા સમાન અતિશય કાળી પ્રતિબિંબિત છે. આકાશમાં તે વિશિષ્ટ્તા ધરાવે છે અને ચંદ્રની નિયમિત કળાઓનો ચકરાવો પ્રાચીન કાળથી, ભાષા, કૅલેન્ડર, કળા અને પૌરાણિક કથાઓ ઉપર મહત્વનની સાંસ્કૃતિક અસર ઉપજાવે છે. ચંદ્રના ગુરૂત્વા્કર્ષણની અસરથી દરિયામાં ભરતી-ઓટ આવે છે અને તે દિવસને સૂક્ષ્મતાથી વધારે છે. ચંદ્રની હાલની ભ્રમણ કક્ષાનું અંતર અંદાજે પૃથ્વીના વ્યાસ(જાડાઇ) કરતાં ત્રીસ ગણું એટલે કે આકાશમાં સૂર્યના કદ જેટલું જ હોવાના કારણે, સૂર્યને ઢાંકી દેવા અર્થાત ચંદ્રને સચોટપણે સૂર્ય ગ્રહણ માટે અવકાશ આપે છે.
English to Gujarati: IT
Source text - English Confirm password
Retype the password to verify that you typed it correctly.
This request was forwarded to you for approval because it did not specify an end date. The end date must be on or before {0}.
A valid source e-mail address {0} couldn't be found in the cloud-based service. Please contact Microsoft Support.
Access to Public folders from Outlook Web App isn't supported by your current browser. To see a list of all browsers that support the full Outlook Web App experience, go to the link below:
A mailbox search named already exists. Please choose a different name.
Active Directory operation failed on {0}. The object '{1}' already exists.
Translation - Gujarati પાસવર્ડની પુષ્ટિ કરો
તમે ટાઇપ કરેલો પાસવર્ડ સાચો છે કે નહી તે તપાસવા યોગ્ય પાસવર્ડ ફરી ટાઇપ કરો.
કોઇ ચોક્કસ સમાપ્તિ તારીખનો ઉલ્લેખ ન હોવાના કારણે આ વિનંતી આપની મંજૂરી માટે મોકલી આપવામાં આવેલ. સમાપ્તિ તારીખ તે જ અથવા તેના પહેલાંની હશે {0}.
મૂળ માન્ય ઇ-મેઇલ એડ્રેસ {0} cloud-based service માં મળી શક્યું નથી. કૃપયા Microsoft Support નો સંપર્ક કરો.
આપના વર્તમાન બ્રાઉઝરને Outlook Web App માંથી જાહેર ફોલ્ડાર્સમાં પ્રવેશ માટે આધાર નથી. જે બીજા બધા બ્રાઉઝરને Outlook Web App નો આધાર છે તે અનુભવવા અને સૂચિ જોવા, નીચેની લીંક ઉપર જાઓ:
મેઇલ બોક્ષ સર્ચ નામનું ફોલ્ડAર પહેલાથી હાજર છે. કૃપયા એક ભિન્ન નામ પસંદ કરો
તેની ઉપર Active Directory operation નિષ્ફળ ગયું {0}. ઑબજેક્ટ '{1}' પહેલાથી હાજર છે.
English to Gujarati: set yourself free.
Source text - English Dear Mrs Sample
Get more from your (insert bank name) Visa Debit card.
Your Visa Debit card already provides you with essential access to your money 24/7 and gives you a great way pay for everyday items.
It gives you the freedom to do so much more. As well as for grocery and clothes shopping, your card can be used every day to top up your mobile, settle utility bills, withdraw cash in your local bank branch and even pay for items on the internet or over the phone. In fact you can use it almost anywhere 24 hours a day to make every day easier.
Easy. It’s easy to avoid long shop queues with your Visa Debit card. Simply top up your mobile phone or pay your utility bills at any ATM where you see the Visa logo. If you want a world of choice or you can’t get to the shops, order your items on the internet on secure sites or over the phone and key in your card details.
Secure. It’s safe to use your (insert bank name) Visa Debit card on the internet and over the phone. If your card is lost or stolen, your money will be protected by (insert bank name) as soon as you call us to ask us to put a block on your card. After that we’ll send you a replacement card in a few days’ time.
Free. When you use your Visa Debit card in a shop or at our ATM you will never pay any extra fees, charges or commission. In some instances the merchant may charge a small handling fee to use your card on the internet or over the phone, however this will always be clearly stated.
So what are you waiting for? Give yourself more freedom with Visa Debit today.
If you have any questions, simply visit your local branch.
Yours sincerely
Translation - Gujarati વ્હાલા શ્રીમતિ (સેમ્પલ)
તમારા વીઝા ડેબિટ કાર્ડથી (બેંકનું નામ લખો) ઘણું બધું મેળવો.
તમારૂં વીઝા ડેબિટ કાર્ડ રોજબરોજની વસ્તુઓની ચૂકવણી માટે ચોવીસ કલાક અને સાતેય દિવસ માટે મહત્વાનો જરૂરી રસ્તો પહેલેથી જ પુરો પાડે છે.
તે તમને ઘણું બધું કરવાથી મુક્તિ આપે છે. કરિયાણું અને કપડાંની ખરીદી, રોજેરોજ મોબાઇલ ટોપ-અપ કરાવવા, ઉપયોગી વસ્તુઓના બિલો ભરવા, તમારી સ્થાનિક બેંકમાંથી રોકડનો ઉપાડ કરવા અને ઇન્ટરનેટ અથવા ફોન દ્વારા બિલની ચૂકવણી માટેની સવલત આપે છે. હકીકતમાં તમે ગમે ત્યાં મોટે ભાગે ૨૪ કલાક તેનો ઉપયોગ કરી દિવસને નિરાંતવાળો બનાવો છો.
સરળ. વીઝા ડેબિટ કાર્ડ દુકાનની લાંબી લાઇનોમાંથી બચાવે છે. જ્યાં તમને વીઝાનો લોગો દેખાય ત્યાંના કોઇપણ એ.ટી.એમ. ઉપર તમે તમારા મોબાઇલ ફોનને ટોપ-અપ કરાવી શકો છો અથવા તમારી જરૂરિયાતના બિલોનું સહેલાઇથી ચૂકવણું કરી શકો છો. દુનિયાભરની તમારી પસંદગીની જે વસ્તુ દુકાનોમાં તમને ન મળતી હોય તેનો ઇન્ટરનેટની સલામત સાઇટ ઉપર અથવા ફોન મારફત તમારા કાર્ડની વિગતો નાંખી ખરીદીનો હુકમ આપી શકો છો.
સલામત. તમારૂં વીઝા ડેબિટ કાર્ડ (બેંકનું નામ લખો) ઇન્ટરનેટ અને ફોન ઉપર વાપરવામાં સલામત છે. જો તમારૂં કાર્ડ ખોવાઇ કે ચોરાઇ જાય, તો પણ તેને બ્લોક કરવા માટે અમને (બેંકનું નામ લખો) ફોન કરીને જણાવતાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. ત્યારબાદ અમે તમને તેની બદલીમાં થોડા દિવસોમાં બીજું કાર્ડ મોકલી આપીશું.
નિઃશુલ્ક. જ્યારે તમે તમારા વીઝા ડેબિટ કાર્ડનો દુકાન અથવા અમારા એ.ટી.એમ. ઉપર ઉપયોગ કરો છો ત્યારે તમારે વધારાનું લવાજમ, ખર્ચ અથવા દલાલી કદી પણ આપવાની હોતી નથી. કેટલાક સંજોગોમાં તમારૂં કાર્ડ ઇન્ટરનેટ અથવા ફોન મારફત વાપરતાં વેપારી થોડું મહેનતાણું લે છે, જે હંમેશાં સ્પષ્ટપણે જણાવેલું હોય છે.
તમારે કોઇપણ પ્રશ્નો હોય તો, સહેલાઇથી તમારી સ્થાનિક શાખાનો સંપર્ક કરો.
તમારો અંતઃકરણપૂર્વક,
English to Gujarati: Medical
Source text - English WHAT ARE THE POSSIBLE DISADVANTAGES AND RISKS OF TAKING PART?
It is possible that you may experience side effects from the study treatment without any benefit to your cancer. During your time in the study you will be monitored regularly for side effects. Being involved in a research study does require a degree of commitment for the regular study clinic visits and additional tests. You may find some of the tests slightly tiring and feel uncomfortable answering personal questions about yourself.
You may feel some discomfort when your blood pressure is measured. Any discomfort is temporary. You may also experience some discomfort in your arm when the blood samples are taken. This can sometimes lead to bleeding, a tingling sensation at the point where the needle is inserted into your arm, inflammation and/or infection at the site of needle insertion, bruising or clots. It’s possible that you may experience skin irritation from the ECG electrodes or pain when they are being removed.
It is possible that some of the tests you receive as part of the study could highlight that you are suffering from another disease/condition you are currently unaware of. If this happens your study doctor will discuss the results with you and provide the best treatment available.
Ionising Radiation Exposure
Examinations such as CT scans, MUGA scans, bone scans and x-rays will expose you to some radiation. The type scans carried out for the trial would be the same as you would receive as part of routine care. However, by taking part in the trial you will receive additional scans. The total number of scans you have depends on how long you continue treatment. It is believed that the additional exposure will not cause significant harm to you.
If contrast dye is used for the scans it is possible that this may cause allergic reactions and impairment of kidney function. Some of these examinations may also cause discomfort and pain, and may be associated with other examination-specific risks which will be explained to you by the study doctor or another physician. Generally the benefits of these examinations outweigh the risks. Moreover, they will be carried out by experienced physicians.
Translation - Gujarati ભાગ લેવા માટેના સંભવિત ગેરફાયદાઓ અને જોખમો ક્યા છે?
એ શક્ય છે કે અભ્યાસ સારવારથી આપના કૅન્સરને કોઈ ફાયદો થયા વિના આપ આડ-અસરોનો અનુભવ કરો. અભ્યાસમાં આપના સમય દરમ્યાન આડ-અસરો માટે આપની નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે. સંશોધન અભ્યાસમાં સામેલ થયા હોવાના લીધે એ જરૂરી છે કે આપ નિયમિત અભ્યાસ ક્લિનિકની મુલાકાત કરો અને અતિરિક્ત પરિક્ષણો માટે પ્રતિબદ્ધ રહો. આપને એવું પણ લાગી શકે છે કે કેટલાંક પરિક્ષણો થોડા થકવી દેનારાં છે અને આપના વિશેના વ્યક્તિગત પ્રશ્નોના જવાબ આપવા એ જરા અસ્વસ્થ કરી મૂકનારા છે.
જ્યારે આપનું બ્લડપ્રેશર માપવામાં આવતું હશે ત્યાકરે આપને થોડીક અસ્વ સ્થાતા લાગતી હશે. કોઈપણ પ્રકારની અસ્વસ્થતા હંગામી હોય છે. આપના હાથોમાં પણ ત્યારે થોડીક અસ્વસ્થતાનો એહસાસ થતો હશે જ્યારે લોહીના નમૂનાઓ લેવામાં આવે છે. તેનાથી ક્યારેક લોહી પણ નીકળે છે, આપના હાથ પર જે જગ્યા સોય લગાવામાં આવે છે ત્યાં એક પ્રકારનો કશુંક ભોંકાવાના મનોવેગ, સોજા અને/અથવા જ્યાં સોઈ લગાવાઈ છે તે જગ્યાએ ચેપ, ઉઝરડા કે લોહી ગંઠાઈ જવા સુધીના પરિણામ આવી શકે છે. એવી પણ શક્યતા છે કે આપને ECG ઇલેક્ટ્રોડ્સ દ્વારા ચામડીના બળવાનો કે જ્યારે તેને કાઢવામાં આવે છે ત્યારે દુખાવાનો અનુભવ થાય.
એ શક્ય છે કે અભ્યાસના ભાગરૂપે આપના પર કરવામાં આવતાં પરિક્ષણોમાંથી કેટલાક એવું પણ દર્શાવે કે આપ એવી પણ અન્ય બિમારી/પરિસ્થિતિથી પીડિત છો જેનાથી હાલમાં આપ વાકેફ નથી. જો આમ બને તો આપના અભ્યાસ ડૉક્ટર આપની સાથે પરિણામોની ચર્ચા કરશે અને ઉચિત સારવાર ઉપલબ્ધ કરાવશે.
આયોનાઈઝિંગ રેડિએશન એક્ષ્પોઝર
CT સ્કેન્સ, MUGA સ્કેન્સ, હાડકાંના સ્કેન્સ અને એક્ષ-રે જેવાં પરિક્ષણો આપને રેડિએશન સમક્ષ ઉઘાડા કરશે. અજમાયશ માટે કરવામાં આવતાં સ્કેન્સ બરાબર એ જ પ્રકાર ધરાવે છે જે આપ રોજિંદી સંભાળના ભાગરૂપે મેળવો છો. જો કે, અજમાયશમાં ભાગ લેવાથી આપ અતિરિક્ત સ્કેન્સ પણ પ્રાપ્ત કરશો. આપને મળતા સ્કેન્સની કૂલ સંખ્યા એ વાત પર નિર્ભર કરે છે કે આપ કેટલો વખત આ સારવાર હેઠળ રહો છો. એવું માનવામાં આવે છે કે અતિરિક્ત એક્ષ્પોઝરથી આપને કોઈ નોંધપાત્ર નુકસાન નહીં પહોંચે.
સ્કેન્સ દરમ્યાન જો કોઈ વિપરિત ડાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો શક્ય છે કે તેનાથી પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ થઈ શકે છે અને કિડનીના કાર્યો પર અસર થઈ શકે છે. આમાંથી કેટલાક પરિક્ષણો અસ્વસ્થતા અને દુખાવો પણ ઊભો કરી શકે છે, અને અન્ય પરિક્ષણ-વિશિષ્ટ જોખમો સાથે સંકળાયેલા હોઇ શકે છે જેની વિસ્તૃત સમજણ આપને અભ્યાસ ડૉક્ટર કે અન્ય ફિઝિશ્યન દ્વારા આપવામાં આવશે. સામાન્યપણે આ પરિક્ષણોના ફાયદાઓ જોખમો કરતાં ચઢિયાતાં પુરવાર થયા છે. વધુમાં, તે અનુભવી ફિઝિશ્યન્સ દ્વારા હાથ ધરવામાં આવે છે.
English to Gujarati: Finance
Source text - English FINANCE
Salary Account
Accounts & Deposits
Investments & Insurance
Savings Accounts
Current Accounts
Fixed Deposits
Recurring Deposits
The Average Quarterly Balance (AQB) requirements of various deposit accounts have been reviewed considering the features and services offered for each type of account. Based on the review, the AQB for all Savings Regular accounts will be revised effective 1st April, 2010. The revised AQB will be as follows:
The revision is not applicable to customers who are a part of Corporate Salary/Imperia/Preferred/Classic programmes. For any further clarifications, you are requested to contact PhoneBanking or visit the nearest branch.
Translation - Gujarati નાણાં-વ્યવસ્થા
પગારદારનું ખાતું
ખાતા અને થાપણો
રોકાણો અને વીમો
બચત ખાતાં
ચાલુ ખાતાં
અચળ/સ્થિર થાપણો
આવર્તક થાપણો
સેવાનો પ્રકાર તથા તેના લક્ષણોને ધ્યાનમાં લઇ તેની સમીક્ષા કરી, વિવિધ પ્રકારની થાપણોની જરૂરિયાત મુજબ દરેક પ્રકારના ખાતા માટે સરેરાશ ત્રિમાસિક સિલક નક્કી કરવામાં આવેલ છે. આ સમીક્ષાને ધ્યાને લઇ, તમામ સામાન્ય બચત ખાતાંની સરેરાશ ત્રિમાસિક સિલક તા.૧ એપ્રીલ, ર૦૧૦ થી સુધારવામાં આવશે. સુધારેલી સરેરાશ ત્રિમાસિક સિલક નીચે મુજબની રહેશેઃ
ગ્રાહકો કે જેઓનો અનેક ઘટકોના બનેલા જુથના મંડળમાં સમાવેશ થાય છે તેના પગારદારો/સર્વોચ્ચક સત્તાધિશો/ઉચ્ચ પદાધિકારીઓને આ સુધારો લાગુ પડતો નથી. કોઇપણ વધુ સ્પરષ્ટતા માટે ફોન બેંકીંગનો સંપર્ક કરવા વિનંતી અથવા નજીકની શાખાને રૂબરૂ મળવું.
English to Gujarati: Insurance
Source text - English INSURANCE
• Floater Policy wherein sum insured floats over family members covered
• Can be complemented with existing health insurance plan with any company
• 3 options of sum assured upto a higher limit of Rs. 15 lakh
The unique benefits offered are:
Floater Policy which can cover self, spouse and three children under single policy
3 options of sum assured offered – Rs. 10 lakhs, Rs. 12 lakhs and Rs. 15 lakhs
Competitive premium rates
*No Medical tests up to 55 years subject to clean proposal form.
Continuity for waiting periods would be given for any indemnity cover irrespective of Sum Insured in the earlier policy.
For a cover of Rs. 10 lakhs, you need to pay a premium of just Rs. 3750, which is amongst the lowest in the industry.
Translation - Gujarati વીમો
• અસ્થાયી વીમા પોલીસી કે જેમાં કુટુંબના સભ્યોના સંરક્ષિત વિમાકૃતની રકમ બદલાય છે
• કોઇપણ કંપનીની હાલની આરોગ્ય વીમા પ્લાનની પોલીસી સાથે પૂરક ભાગરૂપે આપવામાં આવશે
• સંરક્ષિત વિમાકૃતની રકમના ૩ વિકલ્પો સાથે મહત્તમ રૂ.૧૫ લાખની મર્યાદામાં રક્ષા કવચ
મળવાપાત્ર અજોડ લાભ નીચે મુજબ છેઃ
• અસ્થાયી વીમા પોલીસી કે જેમાં એક જ પોલીસી હેઠળ પોતે, પોતાની પત્ની તથા ત્રણ બાળકોને રક્ષણ મળે છે
• સંરક્ષિત વિમાકૃતની રકમના ૩ વિકલ્પો સાથે – રૂ.૧૦ લાખ, રૂ.૧૨ લાખ અને રૂ.૧૫ લાખનું રક્ષા કવચ
• વીમાના હપ્તાની હરિફાઇયુક્ત રકમ
• રોગમુક્ત દરખાસ્ત ઉપર કોઇજ વૈદકીય કસોટી નહી
• અગાઉની પોલીસીના રક્ષા કવચની રકમને ધ્યાનમાં લીધા સિવાય કોઇપણ જાતની આઇડેમ્નીનટી કવર, રાહ જોવાની અવધિમાં સાતત્યિપૂર્ણ ગણવામાં આવશે.
રૂ.૧૦ લાખના રક્ષા કવચ માટે આપે રૂ.૩૭૫૦ નો હપ્તો ભરવાનો રહેશે, જે ઉદ્યોગ જગતના સમુદાયમાં ન્યૂનતમ છે.
English to Gujarati: Education
Source text - English EDUCATION
The quotient obtained when an odd number is divided by 3
A. will always be an odd number.
B. will always be an even number.
C. will always be 3.
D. can be either an odd or an even number.
A. multiply 154000 by 100
B. multiply 154000 by 2200
C. add 2200 to 154000
D. add 100 to 154000
Which of these is NOT a factor of 16?
A. 4
B. 8
C. 12
D. 16
It is known that one of the angles in a triangle is acute. What can be said about the other two angles of the triangle?
A. Both of them have to be acute angles.
B. Only one of them can be an obtuse angle.
C. Both of them have to be obtuse angles.
D. One of them has to be a right angle.
Which of the figure(s) shown below is/are a triangle?
Bharat grows rice on a rectangular field shown below. What is the perimeter of the field?
7. Revolution of the Earth
When the Earth completes one revolution around the Sun along its orbit, it is called the Revolution of Earth. Earth takes 365.25 days to revolve around the Sun. This revolution of Earth causes Seasons.
Translation - Gujarati એકી સંખ્યાને જ્યારે ૩ વડે ભાગવામાં આવે ત્યારે ભાગાકારનું ફળ
અ. હંમેશાં એકી સંખ્યાe મળે છે.
બ. હંમેશાં બેકી સંખ્યાs મળે છે.
ક. હંમેશાં ૩ મળે છે.
ડ. તે એકી સંખ્યા અથવા બેકી સંખ્યાં
પણ હોઇ શકે.
અ. ૧૫૪૦૦૦ ને ૧૦૦ વડે ભાગો
બ. ૧૫૪૦૦૦ ને ૨૨૦૦ વડે ભાગો
ક. ૧૫૪૦૦૦ માં ૨૨૦૦ ઉમેરો
ડ. ૧૫૪૦૦૦ માં ૧૦૦ ઉમેરો
કઇ સંખ્યા ૧૬ નો અવયવ નથી?
અ. ૪
બ. ૮
ક. ૧૨
ડ. ૧૬
એ જાણીતું છે કે ત્રિકોણનો કોઇ એક ખૂણો તીક્ષ્ણા હોય છે. અન્ય બે ખૂણાને શું કહેવામાં આવે છે?
અ. બન્ને્ ખૂણા તીક્ષ્ણી હોય છે.
બ. તેમાંનો એક પહોળો ખૂણો હોઇ શકે.
ક. બન્નેન ખૂણા પહોળા હોય છે.
ડ. બેમાંથી એક ખૂણો સાચો હોય છે.
જયારે પૃથ્વી સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરે છે તેને પૃથ્વીનું પરિભ્રમણ કહે છે. પૃથ્વીને સૂર્યની પ્રદક્ષિણા કરતાં ૩૬૫.૨૫ દિવસો લાગે છે. પૃથ્વીના આ પરિભ્રમણને કારણે ઋતુઓનું નિર્માણ છે.
More
Less
Translation education
Bachelor's degree - Gujarat University with Gujarati Medium
Experience
Years of experience: 29. Registered at ProZ.com: Oct 2009.
Other - On achieving experience in translation I\'m now able to attend transcription and other things also.
Meet new end/direct clients
Work for non-profits or pro-bono clients
Screen new clients (risk management)
Network with other language professionals
Find trusted individuals to outsource work to
Build or grow a translation team
Get help with terminology and resources
Learn more about translation / improve my skills
Learn more about interpreting / improve my skills
Get help on technical issues / improve my technical skills
Learn more about additional services I can provide my clients
Learn more about the business side of freelancing
Find a mentor
Stay up to date on what is happening in the language industry
Help or teach others with what I have learned over the years
Transition from freelancer to agency owner
Transition from freelancer to another profession
Buy or learn new work-related software
Improve my productivity
Bio
I am B.Com. (First Class), LL.B. Worked with Gujarat State Road Transport Corporation (A Govt.of Gujarat undertaking) for 40 years as an English and Gujarati Stenographer and now retired.
I am 74+ and responsible towards my work. During the tenure of my job I deed translation work from English to Gujarati for more than 10 years.
I can translate English>Gujarati, Hindi>Gujarati and vis-a-versa. I can translate the given para directly and feed it into the computer very fast. I am Master in English and Gujarati typing.