This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
English to Bengali English to Kannada English to Nepali English to Punjabi English to Urdu Hindi to Gujarati Gujarati to Hindi Marathi to Gujarati Nepali to Gujarati Marathi to Hindi Nepali to Hindi Gujarati to English Hindi to English Gujarati to Marathi Hindi to Marathi
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
English to Gujarati: translation General field: Tech/Engineering Detailed field: Automotive / Cars & Trucks
Source text - English We will start with the functional description of the front axle.The main function of a front axle is to share the load of the vehicle.
Front axle is an important component of a vehicle since it supports the entire load created by the vehicle due to its weight.
Front axle also supports both the front wheels with the help of the bearings provided at the ends.
Front axle is connected to systems like suspension, steering and brakes.
In case of suspension, the entire leaf spring assembly rests on the front axle.
The vibrations due to road variations will be transmitted to the vehicle body through front axle and suspension.
These vibrations will be reduced by the suspension system with the help of shock absorbers.
The tie-rod and the steering arm are also connected to the front axle. These help in maneuvering the vehicle in the required direction.
Front axle also supports the braking system. Brake drum and brake actuators are located on the front axle itself.
This completes the functional description of front axle.
What is the component that supports both the front wheels with the help of bearings ?
1.Front axle 2.Rear axle
That’s correct, Front axle supports both the front wheels with the help of bearings.
That’s incorrect, Front axle supports both the front wheels with the help of the bearings.
File no 1
After learning the functional description we will now learn about the types of front axles and their positioning with respect to the driver's cabin.
Basically the axles are of two types. They are live axles and dead axles.
In case of dead axles, their main function is to support the weight of the vehicle.
They also support other systems like suspension and brakes.
A dead axle takes part in the load of the vehicle and helps the suspension system in reducing vibrations caused by road irregularities.
A dead axle also supports the steering system in maneuvering the vehicle in the required direction.
A live axle transmits the power from the engine to the wheel in addition to supporting different systems.
The main function of dead axles is to support the weight of the vehicle.
1.True
2.False
That’s correct, The main function of dead axles is to support the weight of the vehicle.
That’s incorrect, The main function of dead axles is to support the weight of the vehicle.
A live axle also has a differential for transmission purpose.
The main purpose of a differential is to turn the wheels at different speeds while the vehicle is taking a turn.
Now we come to the positioning of the driver's cabin with respect to the front axle.
When the position of the cabin changes the load on the axle will also change.
In a full forward type, the cabin is completely in-front of the axle. This kind of arrangement provides a better visibility to the driver.
In semi forward type vehicle, the cabin is almost above the axle. This kind of arrangement will provide proper loading of the front axle.
In backward type vehicles, the cabin is behind the axle.
This completes the types of front axles and their positioning with respect to the driver's cabin.
How many types of axles are there?
1.Four 2.Two
That's correct. There are two types of axles namely live axle and dead axle.
That's incorrect. There are two types of axles.namely live axle and dead axle.
File no 2
We will now discuss the significance of caster, camber, Toe-in and Toe-out in wheel alignment.
when a pair of wheels are set such that the wheels are closer at the front than at the rear when viewed from the top, then the wheel pair is said to have toe-in.
If the front of the wheels point away from each other, the pair is said to have toe-out.
Toe settings affect three major areas of performance. They are tire wear, stability and corner entry handling characteristics.
Excessive toe-in or toe-out causes the tires to wear out since they are always turned according to the direction of travel.
Too much toe-in causes accelerated wear at the outboard edges of the tires, while too much toe-out causes wear at the inboard edges.
We now move on to caster. When you turn the steering wheel, the front wheels respond by turning on a pivot attached to the suspension system.
Caster is the angle of this steering pivot, measured in degrees, when viewed from the side of the vehicle
If the top of the pivot is leaning toward the rear of the vehicle, then the caster is positive,
If the top of the pivot is leaning toward the front, The caster is negative.
It is important to ensure that the caster is the same on both sides of the vehicle to avoid the tendency to pull to one side.
Lower caster angles are used on heavier vehicles to keep the steering effort reasonable.
While greater caster angles serve to improve straight-line stability, they also cause an increase in steering effort.
If the leading edges point away from each other, the pair is said to have____?
1.Toe-out 2.Toe-in
That's correct. If the leading edges point away from each other, the pair is said to have toe-out
That's incorrect. If the leading edges point away from each other, the pair is said to have toe-out
Camber is the angle of the wheel, measured in degrees, when viewed from the front of the vehicle
If the top of the wheel is leaning out from the center of the vehicle, then the camber is positive ,if it's leaning in, then the camber is negative
If the camber is out of limits, it will cause tire wear on one side of the tire's tread. If the camber is too far negative, for example, then the tire will wear on the inside of the tread.
Lastly we come to wheel lock angle. Wheel lock angle is the maximum degree of turn a wheel can make in either direction.
Wheel lock angles are to be set with the help of stopper bolts provided on stub axle.
Proper adjustment of wheel lock angles ensures correct turning circle and also safeguards the steering linkage. With this we complete the wheel alignment.
Wheel lock angles are to be set with the help of stopper bolts provided on _____?
1. Front axle . Stub axle
That's incorrect. Wheel lock angles are to be set with the help of stopper bolts provided on stub axle.
That's correct. Wheel lock angles are to be set with the help of stopper bolts provided on stub axle.
File no 3
Before starting the servicing of any component of a vehicle , we must make sure we have all the necessary eqiupment and special tools.
First, place the wheel chocks on both sides of the rear wheels.
Also place truck horses under the vehicle.
Slightly loosen the wheel nuts on the front wheels with the help of a wheel spanner.
Now, place two jacks under the spring supports of the front axle.
Do not place a single jack at the center of the front axle beam to support it.
Operating the jacks, lift the vehicle until the front wheels are completely off the ground.
Support the frame by placing truck horses under the long members of the frame behind the front springs.
Now, remove the wheel nuts on the front wheels. Then take out the wheels.
What should be placed on both sides of the rear wheels?
1.Wheel chocks
2.Jacks
That’s correct. Wheel chocks should be placed on both sides of the rear wheels.
That’s incorrect. Wheel chocks should be placed on both sides of the rear wheels.
Next, disconnect the brake pipes from the brake actuators. If the brake drum or the wheel hub alone are to be serviced we can proceed to it after this step.
If the front axle itself has to be removed the following procedure has to be carried out.
Remove split pin and unscrew castle nut of the drag link ball joint on the steering arm.
Using the special puller, press out the steering arm from the ball joint pin.
Now, unscrew the lock nuts of the mounting bolts at the bottom of the shock absorbers.
Then, remove the mounting bolts at the bottom of the shock absorbers from the mounting brackets on either side.
Before removing the 'U' bolts ensure that the front axle assembly is properly supported by jacks.
Unscrew the 'U' bolt lock nuts and remove the 'U' bolts on both the springs.
Next remove the caster plates from below the two spring assemblies.
Carefully lower the front axle assembly using jacks.
Finally remove the front axle assembly from the vehicle and mount it on a repair stand.
Make sure you have adequate help in the form of personnel and machinery like a crane in order to lift the front axle assembly.
This completes the removal of front axle assembly from the vehicle.
Front axle assembly is lowered and raised by using____?
1.Truck horses 2.Jacks
That's incorrect. Front axle assembly is raised or lowered by using jacks
That's correct. Front axle assembly is raised or lowered by using jacks
File no 4
After removing the brake connections to the front wheels, we move on to the removal of the brake drum.
Screw in two M 12*1.5*25 screws through the extraction holes of the front brake drum and force it out from the front wheel hub.
Now we move on to the removal of front wheel hub.
Unscrew and remove the front wheel hub cap using a wheel spanner.
Remove the split pin of the castle nut on the stub axle.
Using a special wrench ,unscrew the castle nut on the stub axle.
Remove thrust washer and pull out the front wheel hub using a puller. This completes the removal of wheel hub.
Remove the inner race of outer tapered roller bearing with its rollers and roller cage from the front wheel hub.
Pull out the inner tapered roller bearing along with the spacer and sealing ring from the front wheel hub using a puller.
Press out the outer race of the outer tapered roller bearing from the front wheel hub using a puller.
The wheel mounting pins have heavy press fit in the wheel hub. Generally they are not required to be removed.
However,wheel mounting pins with damaged threads or loose fit must be replaced.
If found damaged, remove the spacer for the inner race of inner bearing.Screw two M 10 screws on stub axle flange to push it out. This completes the disassembly of wheel hub.
The front wheel hub can be removed only after removing the:
1.Wheel mounting screws
2. Brake drum
That's incorrect. The front wheel hub can be removed only after removing the brake drum.
That's correct. The front wheel hub can be removed only after removing the brake drum.
File no 5
After all the brake connections to the front wheels have been removed , we move on to the removal of stub axle.
Remove the split pin and unscrew the castle nut of the ball joint on the tie rod.
Using a special puller, press out the steering arm from the ball joint pin.
Remove the split pins and unscrew the castle nuts of the mounting bolts of brake anchor plate.
Knock out the mounting bolts and then remove brake anchor plate and steering arm.
Using a plier, remove the two circlips. One is on the king pin plug and other is below the sealing cap of the king pin.
Remove the king pin plug at the top of the king pin, along with its gasket ring.
Remove the grease nipple at the bottom of the king pin,and remove the king pin sealing cap along with the gasket ring.
Unscrew the nut and remove the cotter pin securing the king pin in the front axle beam.
Mount the special fixture on the stub axle and press out the king pin. This special fixture has a hydraulic jack of capacity 12 tonnes,
Remove the stub axle and the thrust bearing shims at the top. Also remove the thrust bearing at the bottom.
Press out and lower the king pin bushes from the stub axle, using a drift.
If found damaged, remove the spacer for the inner race of inner bearing.
Then remove the stub axle.With this we complete the removal of stub axle.
The king pin sealing caps should be removed only after removing:
1. Gasket
2. Grease nipple.
That's incorrect. The king pin sealing caps should be removed only after removing the grease nipple.
That's correct. The king pin sealing caps should be removed only after removing the grease nipple.
File no 6
Now we will learn to disassemble the tie rod.
Remove the split pins and unscrew the castle nuts of the clamps on the tie-rod.
Unscrew the ball joints from the tie-rod.
Next remove the locking ring of the cap nut . unscrew the cap nut from the ball socket housing with the help of a suitable spanner.Now remove the spring and the ball socket.
Next remove the dust cap.
Keep all the removed parts together for the ease of assembly.
Remove the ball pin along with the ball socket.
If some difficulty is encountered knock them out with the help of a hammer.
Clean all the parts and inspect them for wear and tear. Replace defective parts with new ones.
If the ball pin has to be replaced with a new one, the ball socket also has to be replaced. This completes the removal of tie-rod.
Ball pin is removed along with which component?
1.Ball socket
2.Spring
That's correct.Ball pin is removed along with the ball socket
That's incorrect.Ball pin is removed along with the ball socket
File no 7
After removing the stub axle from the vehicle, we move on to the inspection of front axle beam.
Before inspection, the front axle beam should be properly cleaned to remove dust and grease from it.
Straightening of front axle beam should always be done without heating the axle beam.
Begin the inspection by first checking the twist of front axle beam.
Place two straight edges of at least 400mm length on each spring supporting surface.
When you look across the two straight edges, they should appear to be in the same line and on the same level.
If necessary, straighten the front axle beam with the help of a hydraulic press.
Now check the end bosses of the front axle beam for twist.
For this purpose, insert two alignment arbors having part no:000 589 01 23 into the right and left king pin holes.
Center the arbors with the help of cones and then lock them in place by using the clamps. See across both arbors.
Straighten the front axle beam with the help of a hydraulic press. Begin at the spring support surface that has been clamped in.
Place straight edges of at least one meter length across both spring supporting surfaces.
Set the angle of special gauge wih the part no:000 589 01 23, to the prescribed king pin inclination.
Place the gauge on the straight edge and slide towards arbor.
See whether both legs of the gauge touch the arbor.If they don’t touch, kingpin inclination is incorrect.
Measure the kingpin bore diameters in the axle beam.
If the bore size is worn out, ream it to the next repair size using an adjustable reamer with the part no:000 589 07 53, from the reaming set with the part no:2576 5890 3308.
If the supporting surfaces of stub axle on the axle beam are scored, they must be finished with a file or on a machine equipped for this purpose.
The upper and lower surface should be parallel and perpendicular in relation to kingpin bore respectively. With this we complete the inspection of front axle beam.
Which part is used to check the twist of the end bosses?
1. Reamer
2. Alignment arbor
That's incorrect. The twist of the end bosses is checked with the help of an alignment arbor.
That's correct. The twist of the end bosses is checked with the help of an alignment arbor.
File no 8
After removal of the brake drum and the stub axle we carry on with their inspection.
In the process of inspection, first visually check the stub axle for cracks.
Now support the stub axle between the centers. Measure the run out on the seating surface of the wheel bearing.
If the reading exceeds 0.05mm then replace the stub axle with a new one.
Measure the stub axle parent bores and the outside diameter of the king pin bushes.
Always use new king pin bushes while assembly.
If the king pin bushes are excessively worn out, it might mean that king pin is also worn out and there is lack of lubrication.
Visually inspect the thrust washers, shims and the thrust bearings for any signs of damage such as cracks and worn out areas.
If thrust washers and bearings are damaged, replace them with new ones.
This completes the inspection of stub axle.Now we move on to the inspection of the brake drum.
First clean the brake drum thoroughly and make sure that the friction surface of the brake drum is clean and dry.
Visually inspect the brake drum for cracks, score marks and wear.
If the brake drum is damaged, machine it to the next repair size. If the brake drum is irreparable, replace it with a new one.
This completes the inspection of the brake drum.
The standard or repair size of thrust washers and thrust bearings should always match with which component?
1. Stub axle 2. King pin
That's correct. The standard or repair size of thrust washer and thrust bearing should always match the king pin.
That's incorrect. The standard or repair size of thrust washer and thrust bearing should always match the king pin.
Translation - Gujarati આપણે ફ્રન્ટ એક્સલના ઉપયોગી વર્ણનની સાથે શરૂઆત કરશું.ફ્રન્ટ એક્સલનું મુખ્ય કાર્ય વાહનના ભારની વહેંચણી કરવાનું છે.
ફ્રન્ટ એક્સલ તેના વજનને કારણે વાહન દ્વારા નિર્મિત સંપૂર્ણ ભારને ટેકો આપે છે તેથી તે વાહનનો મહત્વનો ઘટક છે.
ફ્રન્ટ એક્સલ છેડા પર આવેલી બેઅરીંગની મદદથી આગળના બન્ને પૈડાઓને આધાર આપે છે.
ફ્રન્ટ એક્સલ તંત્રો જેવા કે સસ્પેન્શન,સ્ટીયરીંગ અને બ્રેકથી જોડાયેલુ હોય છે.
સસ્પેન્શન થાય ત્યારે,સંપૂર્ણ લીફ સ્પ્રીંગ જોડાણ ફ્રન્ટ એક્સલ પર આધાર રાખે છે..
રોડની ભિન્નતાને કારણે થતા કંપનોને ફ્રન્ટ એક્સલ અને સસ્પેન્શન મારફતે વાહનના શરીરમાં મોકલાય છે.
આ કંપનો એ શોક એબસોર્બર્સની મદદથી સસ્પેન્શલ તંત્ર દ્વારા ઘટાડવામાં આવે છે..
ટાઈ-રોડ અને સ્ટીયરીંગ આર્મ પણ ફ્રન્ટ એક્સલથી જોડાયેલા હોય છે.વાહનનું આવશ્યક દિશામાં સ્થિતી-પરિવર્તન કરવામાં આ મદદ કરે છે.
ફ્રન્ટ એક્સલ એ બ્રેકીંગ તંત્રને પણ ટેકો આપે છે.બ્રેક ડ્રમ અને બ્રેક એક્ચ્યુએટર્સ એ ફ્રન્ટ એક્સલ પર જ આવેલા હોય છે..
આ ફ્રન્ટ એક્સલના ઉપયોગી વર્ણનનને પૂર્ણ કરે છે.
બેઅરીંગની મદદથી કયો ઘટક આગળના બન્ને પૈડાઓને આધાર આપે છે. ?
1.ફ્રન્ટ એક્સલ 2.રીયર એક્સલ
તે સાચુ છે, ફ્રન્ટ એક્સલ એ બેઅરીંગની મદદથી આગળના બન્ને પૈડાઓને આધાર આપે છે.
તે ખોટુ છે, ફ્રન્ટ એક્સલ એ બેઅરીંગની મદદથી આગળના બન્ને પૈડાઓને આધાર આપે છે.
File no 1
ઉપયોગી વર્ણનનો અભ્યાસ કર્યા પછી હવે આપણે ફ્રન્ટ એક્સલ પ્રકારો વિશે અને ડ્રાઈવરની કેબીનના સંદર્ભમાં તેના સ્થાન વિશે શીખશું.
મૂળભૂત રીતે એક્સલ બે પ્રકારના હોય છે.તેઓ લાઈવ એક્સલ અને ડેડ એક્સલ એમ છે..
ડેડ એક્સલ હોય તો, તેમનું મુખ્ય કાર્ય વાહનના વજનને આધાર આપવાનું છે.
તેઓ બીજા તંત્રોને પણ આધાર આપે છે જેવા કે સસ્પેન્શન અને બ્રેક.
ડેડ એક્સલ એ વાહનના ભારમાં આવશ્યક ભાગ લે છે અને રોડની અનિયમિતતાઓને કારણે થતા કંપનો ઘટાડવામાં સસ્પેન્શન તંત્રની મદદ કરે છે.
ડેડ એક્સલ એ વાહનને આવશ્યક દિશામાં સ્થિતી-પરિવર્તન કરાવવામાં સ્ટીયરીંગ તંત્રની પણ મદદ કરે છે.
લાઈવ એક્સલ એ વિવિધ તંત્રોને મદદ કરવાના ઉપરાંત ઉર્જાને એન્જીનથી પૈડા તરફ મોકલે છે.
ડેડ એક્સલનું મુખ્ય કાર્ય વાહનના વજનને આધાર આપવાનું છે.
1.સાચુ
2.ખોટુ
તે સાચુ છે, ડેડ એક્સલનું મુખ્ય કાર્ય વાહનના વજનને આધાર આપવાનું છે.
તે ખોટુ છે, ડેડ એક્સલનું મુખ્ય કાર્ય વાહનના વજનને આધાર આપવાનું છે.
લાઈવ એક્સલને પણ પ્રસારણ હેતુથી વિભેદક હોય છે.
વિભેદકનો મુખ્ય હેતુ વાહન જ્યારે ધુમાવ લેતુ હોય ત્યારે પૈડાને વિવિધ સ્પીડો પર ઘુમાવવાનું છે.
હવે આપણે ફ્રન્ટ એક્સલના સંદર્ભમાં ડ્રાઈવરની કેબીનના સ્થાન પર આવ્યા.
જ્યારે કેબીનનું સ્થાન બદલાય છે ત્યારે એક્સલ પરનો ભાર પણ બદલાય છે..
ફુલ ફોરવર્ડ પ્રકારમાં,કેબીન એ પૂર્ણપણે એક્સલની સામે હોય છે.આ પ્રકારની ગોઠવણ ડ્રાઈવરને સારી દ્રષ્ટીક્ષમતા પ્રદાન કરે છે.
સેમી ફોરવર્ડ પ્રકારના વાહનમાં,કેબીન મોટેભાગે એક્સલની ઉપર હોય છે.આ પ્રકારની ગોઠવણ ફ્રન્ટ એક્સલનું યોગ્ય ભારણ પ્રદાન કરશે.
બેકવર્ડ પ્રકારના વાહનોમાં,કેબીન એ એક્સલની પાછળ હોય છે.
આ ફન્ટ એક્સલના પ્રકારો અને ડ્રાઈવરની કેબીનના સંદર્ભમાં તેના સ્થાનને પૂર્ણ કરે છે.
એક્સલના કેટલા પ્રકારો છે?
1.ચાર 2.બે
તે સાચુ છે. એક્સલના બે પ્રકારો છે લાઈવ એક્સલ અને ડેડ એક્સલ.
તે ખોટુ છે. એક્સલના બે પ્રકારો છે લાઈવ એક્સલ અને ડેડ એક્સલ.
File no 2
હવે આપણે પૈડાના સરેખણમાં કાસ્ટર,કેમ્બર,ટો-ઈન અને ટો-આઉટના મહત્વની ચર્ચા કરશું.
જ્યારે પૈડાની જોડીને એવી રીતે ગોઠવવમાં આવે છે કે જ્યારે ઉપરથી નિરીક્ષણ કરવામાં આવે ત્યારે પૈડા એ પાછળ કરતા આગળથી વધારે નજીક હોય છે, ત્યારે પૈડાની તે જોડને ટો-ઈન કહેવાય છે.
જો પૈડાઓનો આગળનો ભાગ એકબીજાથી દૂર હોય,તો તે જોડને ટો-આઉટ કહેવાય છે.
ટોની રચના કાર્યના ત્રણ મુખ્ય ક્ષેત્રોને અસર કરે છે.તેઓ છે ટાયરનો ઘસારો,સ્થિરતા અને ખૂણો પ્રવેશ સંચાલન લક્ષણો.
અતિશય ટો-ઈન અથવા ટો-આઉટના કારણે ટાયર ઘસાઈ જાય છે કારણકે તેઓ હંમેશા પ્રવાસની દિશામાં મુજબ ફરે છે.
અત્યંત ટો-ઈન ટાયરોની બહારની બાજુઓમાં ત્વરિત ઘસારો કરે છે,જ્યારે અત્યંત ટો-આઉટ અંદરની બાજુઓમાં ઘસારો કરે છે.
હવે કાસ્ટર તરફ આગળ વધીએ.જ્યારે તમે સ્ટીયરીંગ પૈડાને ફરેવો,ત્યારે સસ્પેન્શન તંત્રથી સંલગ્ન પાઈવટ પર ઘુમાવવા દ્વારા આગળના પૈડા પ્રતિક્રિયા કરે છે.
કાસ્ટર એ વાહનની બાજુથી નિરીક્ષણ કરવામાં આવતો,ડિગ્રીમાં માપવામાં આવતો,આ સ્ટીયરીંગ પાઈવટનો ખૂણો છે.
જો પાઈવટની ઉપરનો ભાગ એ વાહનના પાછળ તરફ નમેલો હોય તો,તે કાસ્ટર ઘન છે.
જો પાઈવટની ઉપરનો ભાગ એ વાહનના આગળ તરફ નમેલો હોય તો,તે કાસ્ટર ઋણ છે
આ ખાતરી કરવી મહત્વની છે કે એક બાજુ ખેંચવાના વલણથી બચવા વાહનની બન્ને બાજુ કાસ્ટર સમાન છે.
નીચલા કાસ્ટર ખૂણાઓનો ઉપયોગ સ્ટીયરીંગ પ્રયાસને માફકસર રાખવા વજનદાર વાહનોમાં થાય છે.જ્યારે મોટા કાસ્ટર ખૂણાઓ સીધી-રેખાની સ્થિરતા સુધારવામાં થાય છે,તેઓ સ્ટીયરીંગ પ્રયાસના વધારો પણ કરે છે.
જો આગળની બાજુઓ એકબીજાથી દૂર હોય,તો તે જોડને કહેવાય છે____?
1.ટો-આઉટ 2.ટો-ઈન
તે સાચુ છે. જો આગળની બાજુઓ એકબીજાથી દૂર હોય,તો તે જોડને ટો-આઉટ કહેવાય છે
તે ખોટુ છે. જો આગળની બાજુઓ એકબીજાથી દૂર હોય,તો તે જોડને ટો-આઉટ કહેવાય છે
કેમ્બર એ વાહનની પાછળથી નિરીક્ષણ કરવામાં આવતો,ડિગ્રીમાં માપવામાં આવતો,આ પૈડાનો ખૂણો છે
જો પૈડાની ઉપરનો ભાગ વાહનના મધ્યભાગથી બહારની તરફ નમેલો હોય તો,કેમ્બર ઘન છે,જો તે અંદર નમેલો હોય તો,કેમ્બર ઋણ છે.
જો કેમ્બર મર્યાદાની બહાર હોય તો,તે ટાયરના જમીનને અડતા ભાગની એકબાજુ ઘસારો કરશે.ધારો કે જો કેમ્બર ખૂબ જ ઋણ હોય તો,ટાયર જમીનને અડતા ભાગની અંદર ઘસાશે..
અંતમાં આપણે વ્હીલ લોક એન્ગલ પર આવ્યા.વ્હીલ લોક એન્ગલ એ પૈડાનો કોઈપણ દિશામાં કરી શકાતો મહત્તમ ડિગ્રીનો ઘુમાવ છે.
વ્હીલ લોક એન્ગલને સ્ટબ એક્સલ પર રહેલા સ્ટોબર બોલ્ટની મદદથી ગોઠવવામાં આવે છે..
વ્હીલ લોક એન્ગલની યોગ્ય ગોઠવણી એ યોગ્ય ઘુમાવ વર્તુળ અને તેમજ સ્ટીયરીંગ લીન્કેજની સુરક્ષાની પણ ખાતરી આપે છે.આ સાથે આપણે પૈડાનું સરેખણ પૂર્ણ કર્યુ.
વ્હીલ લોક એન્ગલને પર રહેલા સ્ટોબર બોલ્ટની મદદથી ગોઠવવામાં આવે છે..?
1. ફ્રન્ટ એક્સલ . 2.સ્ટબ એક્સલ
તે ખોટુ છે. વ્હીલ લોક એન્ગલને સ્ટબ એક્સલ પર રહેલા સ્ટોબર બોલ્ટની મદદથી ગોઠવવામાં આવે છે..
તે સાચુ છે. વ્હીલ લોક એન્ગલને સ્ટબ એક્સલ પર રહેલા સ્ટોબર બોલ્ટની મદદથી ગોઠવવામાં આવે છે...
File no 3
વાહનના કોઈપણ ઘટકની મરમ્મતની શરૂઆત કરતા પહેલા,આપણે ખાતરી કરવી જરૂરી છે કે આપણી પાસે તમામ આવશ્યક ઉપકરણો અને વિશિષ્ટ સાધનો છે.
પ્રથમ,પાછળના પૈડાઓની બન્ને બાજુ પર વ્હીલ ચોક્સ ગોઠવો.તેમજ વાહનની અંદર ટ્રક હોર્સીસ પણ ગોઠવો..
પૈડાના સ્પેનરની મદદથી આગળના પૈડા પરના વ્હીલ નટ્સને જરાક ઢીલા કરો.
હવે,ફ્રન્ટ એક્સલના સ્પ્રીંગ આધારની અંદર બે જેક ગોઠવો.
ફ્રન્ટ એક્સલ બીમના કેન્દ્રમાં તેને આધાર આપવા એક જેકને ગોઠવો નહી.
જેકનું સંચાલન કરતી વખતે,વાહનને ઉંચકો જ્યાં સુધી આગળના પૈડા સંપૂર્ણપણે જમીનથી દૂર હોય.
આગળની સ્પ્રીંગોની પાછળની ફ્રેમના લાંબા ઢાંચાની અંદર ટ્રક હોર્સીસ ગોઠવવા દ્વારા ફ્રેમને આધાર આપો.
હવે,આગળના પૈડાઓ પરથી વ્હીલ નટ્સને દૂર કરો.ત્યારબાદ પૈડાઓને બહાર કાઢો.
પાછળના પૈડાઓની બન્ને બાજુ શું મૂકવુ જોઈએ.?
1.વ્હીલ ચોક્સ
2.જેક
તે સાચુ છે. પાછળના પૈડાઓની બન્ને બાજુ વ્હીલ ચોક્સ મૂકવા જોઈએ.
તે ખોટુ છે. પાછળના પૈડાઓની બન્ને બાજુ વ્હીલ ચોક્સ મૂકવા જોઈએ..
આગળ,બ્રેક એક્ચ્યુએટરોથી બ્રેક પાઈપનું જોડાણ તોડી દો.જો માત્ર બ્રેક ડ્રમ અથવા વ્હીલ હબની એકની મરમ્મત કરવાની હોય તો તેના પર આપણે આના પછી જઈ શકીએ છીએ.
જો ફ્રન્ટ એક્સલને જ દૂર કરવાનુ હોય તો નિમ્નલિખિત પ્રક્રિયાનું વહન કરવુ જરૂરી છે.
સ્પીલ્ટ પીનને દૂર કરો અને સ્ટીયરીંગ આર્મ પરના ડ્રેગ લીંક બોલ જોઈન્ટના કાસ્ટલ નટને ખોલો.
વિશિષ્ટ પુલરનો ઉપયોગ કરીને,બોલ જોઈન્ટ પીન પરથી સ્ટીયરીંગ આર્મને દાબીને બહાર કાઢો.
હવે,શોક એબસોર્બર્સના તળિયા પરના આધારરૂપ બોલ્ટોના લોક નટ્સને ખોલો.
તે પછી,કોઈપણ બાજુ પરથી આધારરૂપ બ્રેકેટ પરથી શોક એબસોર્બર્સના તળિયા પરના આધારરૂપ બોલ્ટોને દૂર કરો.
'U'બોલ્ટોને દૂર કરતા પહેલા તેની ખાતરી કરો કે ફ્રન્ટ એક્સલના જોડાણોને જેક દ્વારા બરાબર આધાર મળ્યો છે.
'U' બોલ્ટ લોક નટ્સને ખોલો અને બન્ને સ્પ્રીંગ પરથી 'U' બોલ્ટને દૂર કરો.
હવે બે સ્પ્રીંગ જોડાણોના નીચેથી કાસ્ટર પ્લેટોને દૂર કરો.
જેકનો ઉપયોગ કરીને સંભાળપૂર્વક ફ્રન્ટ એક્સલ જોડાણોને નીચે ઉતારો.
અંતમાં વાહન પરથી ફ્રન્ટ એક્સલના જોડાણોને દૂર કરો અને તેને રીપેર સ્ટેન્ડ પર ચઢાવો.
નિશ્ચિત કરો કે તમારી પાસે વ્યક્તિઓ અને મશીનોના રૂપમાં પૂરતી મદદ છે જેવી રીતે કે ફ્રન્ટ એક્સલના જોડાણોને ઉંચકવા માટે ક્રેન.આ વાહન પરથી ફ્રન્ટ એક્સલ જોડાણોને દૂર કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરે છે.
ફ્રન્ટ એક્સલ જોડાણોને નીચે ઉતારવામાં આવે છે અને ઉપર ચઢાવવામાં આવે છે____નો ઉપયોગ કરવા દ્વારા?
1.ટ્રક હોર્સીસ 2.જેક
તે ખોટુ છે. ફ્રન્ટ એક્સલ જોડાણોને જેકનો ઉપયોગ કરવા દ્વારા નીચે ઉતરવામાં આવે છે અને ચઢાવવામાં આવે છે.
તે સાચુ છે. ફ્રન્ટ એક્સલ જોડાણોને જેકનો ઉપયોગ કરવા દ્વારા નીચે ઉતરવામાં આવે છે અને ચઢાવવામાં આવે છે.
File no 4
આગળના પૈડાઓ પરના બ્રેક જોડાણોને દૂર કર્યા પછી,આપણે બ્રેક ડ્રમના સ્થળાંતર તરફ આગળ વધીએ.
બે M 12*1.5*25 સ્ક્રઓને આગળના બ્રેક ડ્રમના નિકાલ છિદ્રો દ્વારા સ્ક્રુ મારફતે સજજ્ડ કરો અને તેને આગળના વ્હીલ હબમાંથી ખેંચીને બહાર કાઢો.
હવે આપણે આગળના વ્હીલ હબના સ્થળાંતર તરફ આગળ વધીએ.
પૈડાના સ્પેનરનો ઉપયોગ કરીને આગલના વ્હીલ હબના કેપને ખોલો અને દૂર કરો.
સ્ટબ એક્સલ પરની કાસ્ટલ નટની સ્પ્લીટ પીનને દૂર કરો.
વિશિષ્ટ પકડનો ઉપયોગ કરીને,સ્ટબ એક્સલ પરના કાસ્ટલ નટને ખોલો.
થ્રસ્ટ વોશરને દૂર કરો અને પુલરનો ઉપયોગ કરીને આગળના વ્હીલ હબને ખેંચીને બહાર કાઢો.આ વ્હીલ હબના સ્થળાંતરને પૂર્ણ કરે છે.
બહારની ટેપર્ડ રોલર બેઅરીંગની અંદરની શ્રેણીઓને તેના રોલરો સાથે દૂર કરો અને આગળના વ્હીલ હબ પરથી રોલર કેજ દૂર કરો.
અંદરની ટેપર્ડ રોલર બેઅરીંગને પુલરનો ઉપયોગ કરીને આગળના વ્હીલ હબ પરથી સ્પેસર અને સીલીંગ રીંગ સાથે દૂર કરો.
બહારની ટેપર્ડ રોલર બેઅરીંગની બહારની શ્રેણીને આગળના વ્હીલ હબ પરથી પુલરનો ઉપયોગ કરીને દૂર કરો.
પૈડાને આધારરૂપ પીનોને વ્હીલ હબમાં વજનદાર પ્રેસ ફીટ હોય છે.સામાન્યપણે તેમને દૂર કરવાની જરૂર રહેતી નથી.
જોકે નુકસાન થયેલા દોરા કે શિથિલ ફીટ સાથેની પૈડાને આધારરૂપ પીનોની બદલી કરવી જરૂરી છે.
જો નુકસાન દેખાય તો,અંદરની બેઅરીંગની અંદરની શ્રેણી માટે સ્પેસરને દૂર કરો.સ્ટબ એક્સલ ફ્લેંજ પર તેને બહાર કાઢવા માટે બે M 10 સ્ક્રુઓ સજ્જડ કરો.આ વ્હીલ હબના જોડાણોને તોડવાની પ્રક્રિયાને પૂર્ણ કરે છે.
આગળના વ્હીલ હબને દૂર માત્ર આને દૂર કર્યા પછી જ કરી શકાય છે:
1.પૈડાને આધારરૂપ સ્ક્રુ 2. બ્રેક ડ્રમ
તે ખોટુ છે. આગળના વ્હીલ હબને બ્રેક ડ્રમને દૂર કર્યા પછી જ દૂર કરી શકાય છે.
તે સાચુ છે. આગળના વ્હીલ હબને બ્રેક ડ્રમને દૂર કર્યા પછી જ દૂર કરી શકાય છે.
File no 5
આગળના પૈડાઓથી તમામ બ્રેક જોડાણો દૂર કર્યા પછી,આપણે સ્ટબ એક્સલના સ્થળાંતર તરફ આગળ વધશું.
સ્પ્લીટ પીનને દૂર કરો અને ટાઈ રોડ પરના બોલ જોઈન્ટના કાસ્ટલ નટને ખોલો.
વિશેષ પુલરનો ઉપયોગ કરીને,બોલ જોઈન્ટ પીન પરથી સ્ટીયરીંગ આર્મને ખેંચીને બહાર કાઢો.
સ્પ્લીટ પીનોને દૂર કરો અને બ્રેક એન્કર પ્લેટના આધારરૂપ બોલ્ટોના કાસ્ટલ નટને ખોલો.
આધારરૂપ બોલ્ટોને બહાર કાઢો અને ત્યારબાદ બ્રેક એન્કર પ્લેટ અને સ્ટીયરીંગ આર્મને દૂર કરો.
પ્લાયરનો ઉપયોગ કરીને,બે સર્ક્લીપને હટાવો.એક કીંગ પીન પ્લગ પરની અને બીજી કીંગ પીનના સીલીંગ કેપની નીચેની.
કીંગ પીનના સૌથી ઉપર રહેલા કીંગ પીન પ્લગને તેની ગાસ્કેટ રીંગ સાથે દૂર કરો.
કીંગ પીનના તળિયા પરના ગ્રીઝ નીપલને દૂર કરો અને કીંગ પીન સીલીંગ કેપને ગાસ્કેટ રીંગ સાથે દૂર કરો.
નટને ખોલો અને ફ્રન્ટ એક્સલ બીમમાંના કીંગ પીનને સુરક્ષિત કરનારી કોટર પીનને દૂર કરો.
સ્ટબ એક્સલ પર વિશેષ ફીક્ચર બેસાડો અને કીંગ પીનને બહાર કાઢો.આ વિશેષ ફીક્ચરને 12 ટનની ક્ષમતાવાળુ જળપ્રેરીત જેક છે.
સ્ટબ એક્સલને અને સૌથી ઉપરના થ્રસ્ટ બેઅરીંગ શીમોને દૂર કરો .તેમજ તળિયા પરના થ્રસ્ટ બેઅરીંગને પણ દૂર કરો..
ડ્રીફ્ટનો ઉપયોગ કરીને,સ્ટબ એક્સલ પરથી કીંગ પીન બશીસને દબાવો અને નીચે ઉતારો.
જો નુકસાન થયેલુ દેખાય તો.અંદરની બેઅરીંગની અંદર શ્રેણી માટેના સ્પેસરને દૂર કરો.
ત્યારબાદ સ્ટબ એક્સલને દૂર કરો.આ સાથે આપણે સ્ટબ એક્સલના સ્થાળાંતરને પૂર્ણ કરીએ છીએ.
આને દૂર કર્યા પછીજ કીંગ પીન સીલીંગ કેપોને દૂર કરવા જોઈએ.:
1. ગાસ્કેટ
2. ગ્રીઝ નીપલ.
તે ખોટુ છે. કીંગ પીન સીલીંગ કેપોને ગ્રીઝ નીપલને દૂર કર્યા પછી જ દૂર કરવા જોઈએ.
તે સાચુ છે. કીંગ પીન સીલીંગ કેપોને ગ્રીઝ નીપલને દૂર કર્યા પછી જ દૂર કરવા જોઈએ.
File no 6
હવે આપણે ટાઈ રોડના જોડાણોને તોડતા શીખશું.
સ્પ્લીટ પીનોને દૂર કરો અને ટાઈ રોડ પરના પટ્ટાના કાસ્ટલ નટોને ખોલો.ટાઈ રોડ પરથી બોલ જોઈન્ટોને ખોલો.
પછી કેપ નટની લોકીંગ રીંગને દૂર કરો.યોગ્ય સ્પેનરની મદદથી બોલ સોકેટ સંરક્ષક પરથી કેપ નટને કોલો.હવે સ્પ્રીંગ અને બોલ સોકેટને દૂર કરો.
પછી ડસ્ટ કેપને દૂર કરો.જોડાણોને ઢીલા કરવા માટે દૂર કરેલા તમામ પાર્ટસને એકસાથે રાખો.
બોલ પીનને બોલ સોકેટ સાથે દૂર કરો.જો કોઈ મુશ્કેલી આવે તો તેઓને હથોડાની મદદથી બહાર કાઢી દો.
તમામ પાર્ટસને સ્વચ્છ કરો અને ઘસારા માટે તેમની ચકાસણી કરો.ખામીવાળા પાર્ટસને નવા પાર્ટસથી બદલી દો.
જો બોલ પીનને નવી પીનથી બદલવી પડે તો,બોલ સોકેટની બદલી કરવી પણ જરૂરી છે.આ ટાઈ-રોડના સ્થળાંતરને પૂર્ણ કરે છે.
બોલ પીનને કયા ઘટકની સાથે દૂર કરવામાં આવે છે?
1.બોલ સોકેટ 2.સ્પ્રીંગ
તે સાચુ છે.બોલ પીનને બોલ સોકેટની સાથે દૂર કરવામાં આવે છે.
તે ખોટુ છે. બોલ પીનને બોલ સોકેટની સાથે દૂર કરવામાં આવે છે.
File no 7
વાહન પરથી સ્ટબ એક્સલને દૂર કર્યા પછી,આપણે ફ્રન્ટ એક્સલ બીમની તપાસણી પર જઈશું.
તપાસણી પહેલા,ફ્રન્ટ એક્સલને તેના પરથી ધુળ અને ગ્રીઝને દૂર કરવા બરાબર રીતે સ્વચ્છ કરવુ જરૂરી છે.
એક્સલ બીમને ગરમ કર્યા વગર જ હંમેશા ફ્રન્ટ એક્સલ બીમને સીધુ કરવુ.
ફ્રન્ટ એક્સલ બીમના વળાંકની પ્રથમ ચકાસણી કરવા દ્વારા તપાસની શરૂઆત કરીએ.
સપાટી પર આધાર રાખેલી દરેક સ્પ્રીંગ પર ઓછામાં ઓછી 400 મિ.મિની લંબાઈની બે સીધી બાજુઓ ગોઠવો.
જ્યારે તમે બે સીધી બાજુઓ તરફ જુઓ,તો તેઓ સમાન સ્તર પર અને સીધી રેખામાં લાગવી જોઈએ.
જો જરૂરી જણાય તો,જળપ્રરીત દબાણની મદદથી ફ્રન્ટ એક્સલ બીમને સીધુ કરો.
હવે,વળાંક માટે ફ્રન્ટ એક્સલ બીમના છેડાના બોસીસની ચકાસણી કરો.
આ હેતુસર,કીંગ પીનના કાણાઓની જમણી અને ડાબી બાજુ પાર્ટ નં: 000 589 01 23 હોય તેવા બે સીધા દાંડાઓ દાખલ કરો.
કોનની મદદથી દાંડાઓને કેન્દ્રિત કરો અને ત્યારબાદ પટ્ટાઓનો ઉપયોગ કરીને તેમને તેમના સ્થાન પર લોક કરો.બન્ને દાંડાઓની તરફ જુઓ.
જળપ્રેરીત દબાણની મદદથી ફ્રન્ટ એક્સલ બીમને સીધુ કરો.પટ્ટા વડે મજબૂત બનાવેલી સ્પ્રીંગને આધાર આપતી સપાટીથી શરૂઆત કરો.
સ્પ્રીંગને આધાર આપતી બન્ને સપાટીઓમાં ઓછીમાં ઓછી એક મીટરની લંબાઈની સીધી બાજુઓ ગોઠવો.
મુકરર કરેલા કીંગ પીન ઢોળાવને પાર્ટ નં:000 589 01 23 સાથેનો વિશેષ ગોઝનો ખૂણો સ્થાપો.
સીધી બાજુ પર ગોઝ ગોઠવો અને તેને દાંડા તરફ સરકાવો.
જુઓ કે ગોઝના બન્ને પગ દાંડાને સ્પર્શે છે કે નહી.જો તે ન સ્પર્શતા હોય તો,કીંગ પીનનો ઢોળાવ ખોટો છે.
એક્સલ બીમમાં કીંગ પીન બોર પરિમાણનું માપ લો.
જો બોરનું કદ ચવાઈ ગયુ હોય તો,પાર્ટ નં:2576 5890 3308. સાથેના રીમીંગ સેટથી,પાર્ટ નં:000 589 07 53 સાથેના સમાયોજનીય છિદ્ર પાડવાના યંત્રનો ઉપયોગ કરીને નવા દુરસ્ત કદમાં તેમાં છિદ્ર કરો.
જો એક્સલ બીમ પરના સ્ટબ એક્સલની આધારરૂપ સપાટીઓમાં કાપા પડ્યા હોય તો,તેઓને આ હેતુ માટે સજ્જ કરેલી મશીન કે ફાઈલ સાથે ઉઠાવ આપવો જરૂરી છે.
ઉપરની અને નીચેની સપાટીઓ ક્રમશ: રીતે કીંગ પીન બોરના સંબંધમાં સમાંતર અને લંબ હોવી જોઈએ.આ સાથે આપણે ફ્રન્ટ એક્સલ બીમની તપાસણી પૂર્ણ કરી.
છેવટના બોસીસના વળાંકોની ચકાસણી કરવા કયા પાર્ટનો ઉપયોગ થાય છે.?
1. છિદ્ર પાડવાના યંત્રનો 2. સીધા દાંડાનો
તે ખોટુ છે. છેવટના બોસીસના વળાંકે સીધા દાંડાની મદદથી ચકાસવામાં આવે છે.
તે સાચુ છે. છેવટના બોસીસના વળાંકે સીધા દાંડાની મદદથી ચકાસવામાં આવે છે.
File no 8
બ્રેક ડ્રમ અને સ્ટબ એક્સલના સ્થળાંતર પછી આપણે તેમની તપાસણી તરફ આગળ વધીએ.
તપાસણીની પ્રક્રિયામાં,પ્રથમ તિરાડો માટે સ્ટબ એક્સલની દ્રષ્ટીગમ્ય ચકાસણી કરો.
હવે કેન્દ્રોની વચ્ચે સ્ટબ એક્સલને આધાર આપો.વ્હીલ બેઅરીંગની સીંટીંગ સપાટી પરના અંતને માપો.
જો રીડીંગ 0.05મિ.મિથી વધારે હોય તો સ્ટબ એક્સલની નવા સ્ટબ એક્સલ સાથે બદલી કરો
સ્ટબ એક્સલ પેરેન્ટ બોર અને કીંગ પીન બશીસના બહારની જાડાઈને માપો.
જોડાણ કરતી વખતે હંમેશા નવી કીંગ પીન બશીસનો ઉપયોગ કરો.
જો કીંગ પીન બશીસ અતિશય ઘસાઈ ગઈ હોય તો.તેનો મતલબ એ પણ થઈ શકે કે કીંગ પીન પણ ઘસાઈ ગઈ છે અને ત્યાં ચીકણાપણાનો અભાવ છે.
નુકસાનના કોઈપણ ચિહ્નો માટે જેવા કે તિરાડો અને ઘસાઈ ગયેલા ક્ષેત્રો માટે દ્રષ્ટીગમ્ય રીતે થ્રસ્ટ વોશરો,શીમ્સ અને થ્રસ્ટ બેઅરીંગોની તપાસણી કરો.
જો થ્રસ્ટ વોશરો અને બેઅરીંગને નુકસાન થયુ હોય તો,તેઓને નવા સાથે બદલી દો..
આ સ્ટબ એક્સલની તપાસણીને પૂર્ણ કરે છે.હવે આપણે બ્રેક ડ્રમની તપાસણી તરફ આગળ વધશું.
પ્રથમ બ્રેક ડ્રમને સંપૂર્ણપણે સ્વચ્છ કરો અને ખાતરી કરો કે બ્રેક ડ્રમની ઘર્ષણ સપાટી સ્વચ્છ અને સૂકી છે.
બ્રેક ડ્રમની તિરાડો,કાપાના ચિહ્નો અને ઘસારા માટે પોતાની આંખોથી તપાસણી કરો.
જો બ્રેક ડ્રમને નુકસાન થયેલુ હોય તો.તેને નવા દુરસ્ત પરિણામમાં કામ કરાવો.જો બ્રેક ડ્રમ દુરસ્ત થાય તેવુ ન હોય તો,તેને નવા સાથે બદલી દો.આ બ્રેક ડ્રમની તપાસણીને પૂર્ણ કરે છે.
થ્રસ્ટ વોશરો અને થ્રસ્ટ બેઅરીંગનું આદર્શ કે દુરસ્ત કદ હંમેશા કયા ઘટક સાથે સમાન થવુ જોઈએ?
1. સ્ટબ એક્સલ 2. કીંગ પીન
તે સાચુ છે. થ્રસ્ટ વોશરો અને થ્રસ્ટ બેઅરીંગનું આદર્શ કે દુરસ્ત કદ હંમેશા કીંગ પીન સાથે સમાન થવુ જોઈએ.
તે ખોટુ છે. થ્રસ્ટ વોશરો અને થ્રસ્ટ બેઅરીંગનું આદર્શ કે દુરસ્ત કદ હંમેશા કીંગ પીન સાથે સમાન થવુ જોઈએ.
More
Less
Experience
Years of experience: 14. Registered at ProZ.com: Oct 2011.
I have worked as a Translator/Reviewer/Subtitle artist/Transcriptionist for the past three years, and have the right skills to offer your open position. This is why I have included my resume for your review.
For the past three years, I have been an able Gujarati & Hindi Translator for Superior Technical & Marketing Resources. In this capacity, I have worked for private and public sector third parties, as well as for National & International agencies for translation of Gujarati & Hindi languages. I know my experience, and my skills of communication qualify me for this position of Translator. Please accept my enthusiastic application. I would love the opportunity to be a hardworking, passionate member of your project. As soon as I read the description of the program, I knew I was a well-qualified candidate for the position.
I would love the opportunity to talk about with you what I can offer your company with my translation & Subtitle services. Could you please call me at the following number: (+919833759098) and/or mail me at: [email protected]? I very much look forward to your response and thank you for your time.